દુખાવા નો ઈલાજ, મોટી શસ્ત્રક્રિયા વિના1
ચહેરાના ભાગે થતો દુખાવો
( ટ્રાયજેમીનલ ન્યુરાલજીયા)
લક્ષણો :
1. ચહેરાના એક બાજુએ ગાલ,જડબા કે આંખ ના ભાગ માં અચાનક જ અસહ્ય દુઃખાવો થવો
2. ઇલેક્ટ્રિક કરન્ટ જેવું લાગવું
3. દાંતમાં દુઃખાવો હોવો તથા દાંત કઢાવ્યા બાદ પણ દુઃખાવો ચાલુ રહેવો
4. સામાન્ય અડવાથી, પવન આવવાથી કે બ્રશ કરવાથી કે પાણી પીવા કે ચાવવા જેવી રોજિંદી પ્રક્રિયા દરમ્યાન દુઃખાવો થવો
ફાયદાઓ :
1. માત્ર ચામડી બહેરી કરીને સારવાર કરાય છે
2. મશીન માં જોઈને થતી હોવાથી આ ટ્રીટમેન્ટ ખુબ જ સુરક્ષિત છે
3. જે તે દિવસે જે દર્દ ને રજા આપી શકાય છે
4. જોખમી અને ખર્ચાળ ઓપેરશન થી બચી શકાય છે
5. સામાન્ય રીતે દુઃખાવામાં તરત જ કે થોડા સમય માં રાહત થાય છે
6. દવાનો ડોઝ ઘટાડી શકાય છે , જેથી દવાની સાઈડ ઇફૃફેક્ટ પણ નહિવત થાય છે
આ પ્રકારના દુખાવામાં ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટ ની રેડિયો ફ્રિકવન્સી એબેલેશન પદ્ધતિથી દુખાવામાં રાહત આપી શકાય છે.
વિના ઓપરેશન કરવામાં આવતી આ પદ્ધતિ ખુબ જ સેફ છે અને તેના દ્વારા દવા નો ડોઝ પણ નહિવત કરવામાં આવતો હોવાથી દવાની સાઇડ ઇફેક્ટ થી પણ બચી શકાય છે.
આજે જ સંપર્ક કરો.
ડો.પાર્થ શાહ
(Interventional Pain Management Specialist – Ahmedabad , Nadiad , Himmatnagar, Gandhinagar )
BOOK AN APPOINTMENT :
CALL NOW : 83205 77503