દુખાવા નો ઈલાજ, મોટી શસ્ત્રક્રિયા વિના
શું તમે કમર ના દુખાવા થી પીડાવ છો?
લક્ષણો :
કમ્મર ના ભાગમાં દુઃખાવો , સાંધાના ભાગમાં દુઃખાવો
કમ્મર જકડાઈ જવી
દુઃખાવો કમ્મરના ભાગમાંથી થાય તે પગના ભાગમાં જવો
ચોક્કસ પરિસ્થિતિ માં વધારે સમય કામ કરવાથી દુઃખાવો થવો
કસરત કરવાથી દુઃખાવો વધી જવો
પરંપરગત રીતે આવી તકલીફ માં ઑપરેશન ઘ્વારા ઈલાજ થાતો હોય છે
આ પ્રકાર ની તકલીફ ને વિના ઓપરેશન , પેઇન management ઘ્વારા રાહત આપી શકાય છે.
પેઇન management ની ઈન્જેકશન થેરાપી, પી આર પી થેરાપી , ઑઝોન થેરાપી ઘ્વારા વિના ઓપરેશન કે ચીરો મુક્યા વિના તથા કોઈ સાઈડ ઇફફેક્ટ અને નસ ને ઇજા કર્યા વિના પેરમેનેન્ટ ઈલાજ શક્ય છે
અમુક દર્દીઓ માં ચેકો મુક્યા વિના, માત્ર ચામડી બહેરી કરી ને થતી , ‘keyhole endoscopic ‘ પદ્ધતિ ઘ્વારા નસ ને ઇજા કર્યા વિના કાયમી ઈલાજ કરી શકાય છે.
ડો.પાર્થ શાહ
(Interventional Pain Management Specialist – Ahmedabad , Nadiad , Himmatnagar, Gandhinagar )
BOOK AN APPOINTMENT :
CALL NOW : 83205 77503