દુખાવા નો ઈલાજ, મોટી શસ્ત્રક્રિયા વિના

 In Uncategorized

શું તમે ગરદન ના દુખાવા થી પીડાવ છો ?

લક્ષણો

– ગરદન ના ભાગ માં દુખાવો થાવો અને ગરદન જકડાય જવી.
– દુખાવો ગરદન ના ભાગેથી હાથના ભાગે જવો.
– હાથમાં સોજા આવવા.
– માથામાં દુખાવો થાવો અને ચક્કર આવવા
– ખભા અથવા હાથમાં દુખાવો.
– હાથ ભારે ભારે લાગવા

ઇન્ટરવેંશનલ પેઇન મેનેજમેન્ટ ની વિવિધ પદ્ધતિઓ દ્વારા આ પ્રકાર ના દુખાવા માંથી રાહત મેળવી શકાય છે

ફાયદાઓ
– ટાર્ગેટએડ પ્રોસેસ – જેથી ખૂબ ચોકસાઈ પૂર્વક કામ થાય છે
– દુખાવા મા વધુ સારો તથા લાંબો સમય સુધી રાહત મળે છે
– કોઈ હાનિકારક ઉપયોગ થતો નથી, તેથી આડઅસર થતી નથી.
– ઓપરેશન કે કાપકૂપ કરવાની જરૂર પડતી નથી
– મિનિમલ ઈન્વસિવ હોવાથી, રિકવરી ખૂબ ઝડપી મળે છે
– જે તે દિવસે જ રાજા મળે છે તથા હરી ફરી શકાય છે અને રોજીંદા કામ પણ કરી શકાય છે.

શું આપ જાણો છો?કોઈ પણ દુ:ખાવો જેમ કે; સાયટીકા, કેન્સર , ખભાનો દુ:ખાવો, કમ્મર નો દુ:ખાવો, ઘૂંટણ નો દુખાવો, ચહેરા નો દુખાવો (trigeminal neuralgia) વગેરે નો ઈલાજ ઓપરેશન વગર શક્ય છે..

પેઈન મેનેજમેન્ટની મદદથી…
ડોક્ટર પાર્થ શાહ, ઈન્ટરવેન્શનલ પેઈન મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ ,હિમ્મતનગર , પાટણ ,નડિયાદ ગુજરાત મા સારવાર આપે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો….
૮૩૨૦૫૭૭૫૦૩

BOOK AN APPOINTMENT :
CALL NOW : 83205 77503
079 – 26465757
079 – 48005757

Recent Posts

Leave a Comment

Start typing and press Enter to search