દુખાવા નો ઈલાજ, મોટી શસ્ત્રક્રિયા વિના
શું આપ જાણો છો?
શરીર ના લાંબા સમય ના કોઈ પણ દુ:ખાવો જેમ કે; સ્લીપ ડિસ્ક ,સાયટીકા, ખભાનો દુ:ખાવો, કમ્મર નો દુ:ખાવો , ઘૂંટણ નો દુખાવો , કેન્સર નો દુખાવો, તથા ચહેરા ના ભાગે થતાં દુખાવા (trigeminal neuralgia) નો ઈલાજ ઓપરેશન વગર શક્ય છે..
પેઈન મેનેજમેન્ટની મદદથી…
Dr . પાર્થ શાહ દ્વારા ઇન્ટરવેશનલ પેઇન મેનેજમેન્ટ
” દુખાવા નો ઈલાજ, મોટી શસ્ત્રક્રિયા વિના”
વિવિધ પદ્ધતિ ઓ જેવી કે
રેડિયો-ફ્રીક્વન્સી એબિલેશન
PRP /પ્રોલોથેરાપી
ન્યુરોપ્લાસ્ટી
ટ્રાંસફોર્મિનલ એન્ડોસ્કોપિક procedure
ન્યુરોસ્ટીમ્યુલેશન
ઇન્ટ્રાથેકલ પમ્પ્સ
તથા વિવિધ ઇન્જે્શન દ્વારા
આ ડે કેર પ્રક્રિયાઓ છે; જેમાં ‘ સલામતી ‘,’ ગુણવત્તા ‘ અને ‘ સંભાળ’ના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવામાં આવે છે
પરામર્શ માટે દર્દીઓને X-ray / સીટી સ્કેન / એમઆરઆઈ અહેવાલો સાથે આવવા વિનંતી છે
ડોક્ટર પાર્થ શાહ, ઈન્ટરવેન્શનલ પેઈન મેનેજમેન્ટ દ્વારા અમદાવાદ, હિમ્મતનગર, પાટણ, નડિયાદ ગુજરાત મા સારવાર આપે છે.
વધુ માહિતી માટે
આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો: +91 83205 77503 |
BOOK AN APPOINTMENT :
CALL /what’s app NOW : 83205 77503